[go: nahoru, domu]

સંપર્કો

4.0
14.1 લાખ રિવ્યૂ
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

તમારા બધા ડિવાઇસ માટે તમારા સંપર્કોનું બૅકઅપ લો અને તેને સિંક કરો
• તમારા Google એકાઉન્ટમાં તમારા સંપર્કોનું બૅકઅપ સુરક્ષિત રીતે જાળવી રાખો
• તમારા આગલા ફોન સહિત તમે જ્યાંથી પણ સાઇન ઇન કરો, ત્યાંથી તમારા સંપર્કો ઍક્સેસ કરો
• ટ્રેશમાંથી છેલ્લા 30 દિવસમાં ડિલીટ કરવામાં આવેલા સંપર્કો રિકવર કરો

તમારા સંપર્કોની ગોઠવણી સુઘડ રીતે કરો અને તેને અપ ટૂ ડેટ રાખો
• એકાઉન્ટ મુજબ તમારા સંપર્કો જુઓ (જેમ કે ઑફિસના કે વ્યક્તિગત)
• સંપર્કો સરળતાથી ઉમેરો તેમજ ફોન નંબર, ઇમેઇલ અને ફોટા જેવી માહિતીમાં ફેરફાર કરો
• ડુપ્લિકેટ સંપર્કો મર્જ કરવા અને ઉપયોગી વિગતો ઉમેરવા જેવી બીજી ઘણી બાબતોમાં સહાય મેળવો

તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય એવા લોકો સાથે કનેક્ટ થાઓ
• આગામી જન્મદિવસો અને વર્ષગાંઠો જેવી હાઇલાઇટ જુઓ
• નોટિફિકેશન ઉમેરો, જેથી તમે ક્યારેય કોઈ ખાસ દિવસ ચૂકી ન જાઓ
• તમે તાજેતરમાં ઉમેરેલા કે જોયા હોય એવા સંપર્કોને સરળતાથી ઍક્સેસ કરો

Wear OS માટે મનપસંદ સંપર્કોનું કોઈ ટાઇલ અને સંપર્ક સંબંધી કૉમ્પ્લિકેશન સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ
આ રોજ અપડેટ કર્યું
11 જૂન, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી ફોટા અને વીડિયો અને અન્ય 4
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.0
13.7 લાખ રિવ્યૂ
સંજયભાઈ બારીયા
30 મે, 2024
સંજય બારીયા
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Haresh Thakor 302
6 જૂન, 2024
100% Working
શું તમને આ સહાયરૂપ જણાયું?
જયંતીલાલ સંઘાણી
12 જૂન, 2024
Ok
શું તમને આ સહાયરૂપ જણાયું?