[go: nahoru, domu]

Truecaller/ટ્રુકૉલર: કૉલર ID

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
4.3
2.14 કરોડ રિવ્યૂ
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

૨૫ કરોડ થી વધારે લોકો તેમની સંચાર જરૂરિયાતો માટે ટ્રુકૉલર પર વિશ્વાસ કરે છે, કાં તો કૉલર ID માટે કે પછી ફાલતુ ના કૉલ અને SMS બ્લોક કરવા માટે. તે અનિચ્છનિય ને ફિલ્ટર કરે છે, જેથી તમે મહત્વપૂર્ણ લોકો તરફ તમારું સંપૂર્ણ ધ્યાન આપી શકો છો. એક સમુદાય આધારિત સ્પેમ લીસ્ટ જે વિશ્વભરના કરોડો લોકો અપડેટ કરે છે, આથી બને છે ટ્રુકૉલર એક્માત્ર એપ જે બનાવે છે તમારા સંચાર ને સુરક્ષિત અને કાર્યક્ષમ.

સ્માર્ટ મેસેજીંગ
- તમારા મિત્રો અને પરિવાર સાથે મફત માં ચેટ કરો
- દરેક SMS મોકલનાર ની આપમેળે ઓળખાણ
- આપમેળે દરેક ટેલી માર્કેટીંગ અને સ્પેમ મેસેજ બ્લોક કરો
- નામ અને નંબર સિરીઝ બ્લોક કરો

શક્તિશાળી ફોન ડાયલર:
- વિશ્વ નું શ્રેષ્ઠ કૉલર ID જે બધા કૉલ્સ ની કરશે ઓળખાણ
- ટેલી માર્કેટિંગ અને સ્પેમ કૉલ્સ બ્લોક કરો
- અજાણ્યા કૉલ પાછળ ના નામ કૉલ હિસ્ટરી માં જુઓ
- ફ્લેશ મેસેજીંગ - તમારું લોકેશન, ઇમોજી અને સ્ટેટસ તમારા મિત્રો સાથે ફ્લેશ થી શેર કરો
- તમારી કૉલ હિસ્ટરી, ફોનબુક, મેસેજ અને સેટિંગ્સ Google Drive માં બેકઅપ કરો

ટ્રુકૉલર પ્રીમિયમ - અપગ્રેડ કરો અને મેળવો નીચેના ફીચર:
- જાણો કોણે તમારું પ્રોફાઈલ જોયું
- બીજા લોકો ના પ્રોફાઈલ જુઓ વગર એમના જાણે
- તમારા પ્રોફાઈલ પર પ્રીમિયમ ચિન્હ
- દર મહિને ૩૦ કોન્ટેક્ટ રિક્વેસ્ટ
- કોઈ પણ એડ્સ વગર


ટ્રુકૉલર માં છે ડ્યુલ સિમ‌ સપોર્ટ!

-------------------------------------------------

કોઈ પણ જાતના પ્રતિસાદ માટે અમને support@truecaller.com પર email મોકલો અથવા અમારી વેબસાઇટ http://truecaller.com/support પર સંપર્ક કરો

* ટ્રુકૉલર તમારી ફોનબુક અપલોડ કરીને તેને સાર્વજનિક નથી બનાવતું *
આ રોજ અપડેટ કર્યું
28 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
ડિવાઇસ કે અન્ય IDs
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 9
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.3
2.11 કરોડ રિવ્યૂ
Bharat Chaudhary
1 મે, 2024
best ,good
10 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Ankit Domdiya
3 મે, 2024
wonderful
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Hemendar Tisani
29 એપ્રિલ, 2024
Truecaller thi ghnu sahelu thayche Ane nam jni sakayche Ane jrurvagarna callpan Jane sakayche
16 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

- Introducing TrueTalks, the official community for Truecaller users, where your insights truly matter
- A newly redesigned block screen with extra levels of spam protection.
- Introducing Truecaller Assistant, A premium feature that screens your calls, asks questions, detects spam, and lets you know if the call is worth answering or if you should just let it ring
- Introducing caller ID for WhatsApp calls
- Faster call experience
- Smaller app size